Merchant Support- Gujarati


English

हिन्दी

ಕನ್ನಡ
தமிழ்
తెలుగు
ലയാളം
ગુજરાતી
मराठी
বাঙালি>

મર્ચન્ટ સપોર્ટ

ભુગતાન અને બેંક ટ્રાન્સફર

ક્યારે મારું ભુગતાન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે?

તમારું ભુગતાન ટ્રાન્જૈકશન ના આગલા દિવસે બેંક માં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઉદાહરણ માટે, અગર તમે આજે સાંજે ટ્રાન્જૈકશન કરો છો તો એ કાલે સાંજ સુધી તમારા બેંક માં ટ્રાન્સફર થઇ જશે.

અગર મને આગલા દિવસે ભુગતાન પ્રાપ્ત ના થયું, તો શું થશે?

અગર તમને આગલા દિવસે તમારું ભુગતાન પ્રાપ્ત ના થયું તો, કૃપયા આગલા 72 કલાક સુધી પ્રતિક્ષા કરશો,કેમકે અમે જાતેજ આગલા ત્રણ દિવસો સુધી પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરીએ છીયે. અગર તેમ છતાં પણ જો પૈસા ટ્રાન્સફર થતા નથી તો, તમે અમારી હેલ્પ ડેસ્ક નંબર 0120- 4440440 પર રિક્વેસ્ટ કરી શકો છો

હું મારું ભુગતાન /બેંક ટ્રાન્સફર ટ્રેક કેવી રીતે કરી શકું છું ?

Business with Paytm app પર તમારું ભુગતાન /બેંક ટ્રાન્સફર ટ્રેક કરવા માટે ઉલ્લિખિત ચરણો નું પાલન કરો :

  કરી દીધેલા પેમેન્ટ્સ માટે :

  •  Business with Paytm app ખોલો, પેમેન્ટ્સ પર ટેપ કરો >> જમણી તરફ ઉપર ના ખૂણે મૌજુદા કેલેન્ડર પર ધારેલી તારીખ પસંદ કરો
  • બધાજ પેડ પેમેન્ટ્સ દિનાંક અને રિસીવર નંબર ની સાથે દેખાશે. તમે સ્ટેટમેંટ પણ ડાઉનલોડ કરી શકો છો

સેટલ્ડ /બેંક ટ્રાન્સફર માટે :

  • Business with Paytm app ખોલો, >>બેંક ટ્રાન્સફર પર ટેપ કરો >>જમણી તરફ ઉપર ખૂણામાં મૌજુદા કેલેન્ડર પર નક્કી તારીખ પસંદ કરો
  • સંબંધિત તારીખો માટે બધાજ પ્રાપ્ત પેમેન્ટ્સ, સેટલમેન્ટની તારીખ અને સમયની સાથે દેખાશે. તમે સ્ટેટમેંટ પણ ડાઉનલોડ કરી શકો છો .
     Business with Paytm app

મારી બેંક પાસબુક થી કેવી રીતે મિલન કરી શકું છું ?

તમારા ખાતામાં કરેલા દરેક ટ્રાન્સફર માટે એક UTR નંબર ઉપલબ્ધ છે. તમે નીચે આપેલ ચરણોનું પાલન કરી ટ્રાન્ઝેક્શન ની સાથે મોકલેલ SMS માં અથવા Business with Paytm app પર UTR ને ચેક કરી શકો છો (ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો) :

બેંક સેટલમેન્ટ માટે :

  1. બીઝનેસ એપ પર બેંક ટ્રાન્સફર ટૈબ પર જાઓ
  2. જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલા કેલેન્ડર આઇકન પર ટ્રાન્ઝેક્શનની તારીખનું ચયન કરો જે ટ્રાન્ઝેક્શન ને તમે રીકન્સિલ કરવા માંગતા હોવ
  3. તમારા એકાઉન્ટમાં સેટલ્ડ થયેલ વ્યક્તિગત  ટ્રાન્ઝેક્શનની સાથે કુલ રાશિ  ટોચ પર દેખાશે
  4. UTR નંબર શોધવા માટે કોઈ પણ ટ્રાન્ઝેક્શન પર ટેપ કરો

ટ્રાન્ઝેક્શનથી સંબંધિત તેજ UTR નંબર તમારી બેંક પાસબુક/સ્ટેટમેંટમાં ઉપલબ્ધ હશે. તે રીકન્સીલીંગ માટે મેળવી શકાય છે.

એપ લોગીન સેવાઓ

હું બિઝનેસ એપ ના માટે પેટીએમ માં લોગીન કરી શકી રહયો નથી, મારે શું કરવું જોઈએ?

કૃપયા તેજ પેટીએમ ક્રેડેનશીયલ્સ અથવા જાણકારી નો પ્રયોગ કરી લોગીન કરો, જેનાથી તમે પેટીએમ એપ માં લોગીન કરો છો , યદિ તમે પાસવર્ડ ભૂલી ગયા છો, તો “પાસવર્ડ ભૂલી ગયા છો” (ફરગોટ પાસવર્ડ) પર ક્લિક કરો

હું મારો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરી શકું છું ?

અગર તમે ‘પાસવર્ડ ભૂલી ગયા છો” પર ક્લિક કરી પાસવર્ડ રિસેટ કરી શકી રહયા નથી અથવા પાસવર્ડ રિસેટ કરવામાં કોઈ અન્ય સમસ્યા આવી રહી છે તો કૃપયા નીચે જણાવેલ પગલાઓ નું પાલન કરો  

  • તમારા રેજિસ્ટર મોબઈલ નંબર થી (0120- 4440440) પર કોલ કરો
  • પ્રોફાઈલ/લોગીન થી સંબંધિત સમસ્યા પસંદ કરો
  • પાસવર્ડ રિસેટ કરવા માટે 1 દબાવો અને આઈવીઆર દ્વારા આપવામાં આવી રહેલ પૂરી જાણકારી સાંભળીયા બાદ ફરી થી 1 દબાવો
  • તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા સત્યાપન અથવા વેરીફીકેશન લિંક મોકલવામાં આવશે
  • લિંક પર ક્લિક કરતાજ તે તમને ‘Create new Paytm password’ અથવા “નવો પેટીએમ પાસવર્ડ ક્રિએટ કરો” વાળા વેબ પેજ પર લઇ જશે
  • ‘નવો પાસવર્ડ’ દર્જ કરો અને “અપડેટ” પર ક્લિક કરો
  •  તમારો પાસવર્ડ અપડેટ થઇ જશે

સીમાઓ અને શુલ્ક

વોલેટ મા ભુગતાન સ્વીકાર કરવું

વોલેટ માં પેમેન્ટસ સ્વીકારવા

એક પેટીએમ પ્રાઈમ / કેવાયસી વોલેટ વપરાશકર્તા તરીકે, તમે રૂ.1 લાખ સુધી એક મહિનામાં સ્વીકારી શકો છો.લાભાર્થી (બેનિફિશઅરી) ઉમેર્યા વગર રૂ .10,000 બેંક/વોલેટમાં ટ્રાન્સફર કરી શકો છો અને લાભાર્થી ઉમેરીને રૂ 25000

લાભાર્થીને (બેનિફિશઅરીને) કેવી રીતે ઉમેરવું?

કૃપા કરીને તમારા પેટીએમ એપ્લિકેશનના ટોચના જમણા ખૂણામાં પ્રોફાઇલ આયકન પર ક્લિક કરો. મેનેજ  બેનિફિશઅરી પસંદ કરો અને પછી તમે નાણાં ટ્રાન્સફર કરવા માટે નવું લાભાર્થી (બેનિફિશઅરી ) ઉમેરી શકો છો.

નોંધ: જો તમે એપ્લિકેશન પર ‘એડ બેનિફિશઅરી’ વિકલ્પને જોઈ શકતા નથી તો કૃપા કરીને તમારા પેટીએમ એકાઉન્ટમાંથી લૉગ આઉટ કરો અને ફરીથી લોગિન કરો

Paytm Minimum KYC ઉપભોક્તા ના રૂપ માં, તમે તમારા વોલેટ માં 10,000 રૂપિયા સુધી સ્વીકાર કરી અથવા એડ કરી શકો છો. તમે અમારા ઓનલાઈન અને ઓફલાઈન મર્ચન્ટ્સ ને ભુગતાન કરી શકો છો અથવા પેટીએમ પર ખરીદારી અથવા રીચાર્જ કરી શકો છો

Paytm Basic Wallet (a non KYC user) ના રૂપ માં તમે તમારા વોલેટ માં પૈસા એડ કે પ્રાપ્ત કરી શકતા નથી. અગર તમારી પાસે વોલેટ માં પેહલેથીજ પૈસા છે, તો તમે તેનો પ્રયોગ અમારા ઓફલાઈન અને ઓનલાઈન મર્ચન્ટ્સ ને ભુગતાન કરવા અથવા પેટીએમ પર ખરીદારી કે રીચાર્જ કરવા માટે કરી શકો છો. બેલેન્સે 5 વર્ષ માટે માન્ય છે

તમે આ પૈસા ને કોઈ અન્ય ઉપભોક્તાને અથવા બેંક માં ટ્રાન્સફર કરી શકતા નથી

તમારા વોલેટ ની લિમિટ ને અપગ્રેડ કરવા માટે, ક્લિક કરો – તમારા વોલેટ ની લિમિટ ને અપગ્રેડ કરવા માટે, ક્લિક કરો – http://m.p-y.tm/KYC પર અને તમારા પેટીએમ એપ ના દસ્તાવેજ પર આપેલ માન્ય દસ્તાવેજ આઈડી અને નામ દર્જ કરો પર અને તમારા પેટીએમ એપ ના દસ્તાવેજ પર આપેલ માન્ય દસ્તાવેજ આઈડી અને નામ દર્જ કરો

બેંક QR કોડ માં ભુગતાન સ્વીકાર કરવું

પેટીએમ સાથે તમારા બેંક ખાતામાં સીધી ચુકવણી સ્વીકારો. બેંક QR કોડ દ્વારા સ્વીકૃત રકમ આપમેળે અમારી સાથેના તમારા લિંક બેંક ખાતામાં બીજા દિવસ ના અંત સુધી સેટલ થઇ જશે. તમારા એકાઉન્ટ પર લાગુ થતાં શુલ્ક વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને તમારૂ બિઝનેસ વિથ પેટીએમ એપ અથવા મર્ચન્ટ પેનલ માં લિમીટ સેક્શન તપાસો.

ભુગતાન સ્વીકાર કરવું

હું ગ્રાહક દ્વારા કરેલ ભુગતાનો ને કેવી રીતે ટ્રેક કરી શકું છું?

નીચે જણાવેલ ચરણો નું પાલન કરીને તમે ભુગતાન ટ્રેક કરી શકો છો:

  • બિઝનેસ એપ માટે પેટીએમ ખોલો  
  • તમારા પેટીએમ રજીસ્ટર મોબઈલ નંબર અને પાસવર્ડ ની સાથે લોગીન કરો
  • ડીફોલ્ટ રૂપ થી તમે હોમ સ્ક્રીન મા હશો, ત્યાં તમે હાલ માજ પ્રાપ્ત થયેલ ભુગતાન જોઈ શકો છો
  • સ્ક્રીન માં સૌથી ઉપર આપેલ રિફ્રેશ પર ટેપ કરો,હવે તમે આ લિસ્ટમાં સૌથી ઉપર હાલમાં જ કરેલ ભુગતાન જોઈ શકો છો  
  • ભુગતાન પર ટેપ કરો,આ તમને આગલી સ્ક્રીન પર લઇ જશે, જ્યાં તમે એક લીલા રંગ નો ટિક માર્ક જોઈ શકો છો જે કન્ફર્મ કરે છે કે ભુગતાન ગ્રાહક ના મોબઈલ નંબર ના પેહલા બે અને અંતિમ ચાર ડીજીટ ની સાથે પ્રાપ્ત થયેલ છે
  • હાલ માજ પ્રાપ્ત થયેલ ભુગતાન માં તમે તાજા 3 ભુગતાન જોઈ શકો છો, “વધુ બતાઓ” પર ટેપ કરી તમે આગલા 10 ભુગતાન સુધી જોઈ શકો છો

 એપ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો

મારી પાસે સ્માર્ટ ફોન નથી, હું ભુગતાન કેવી રીતે ટ્રેક કરી શકું છું ?

યદિ તમારી પાસે કોઈ સ્માર્ટ ફોન નથી, તો તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર થી 7053112112 પર એક મિસ્ડ કોલ આપો અને અમે તમને નિમ્નલિખિત જાણકારી ની સાથે એક એસએમએસ મોકલીશું

દિવસ ના તે સમય સુધી નું કલેકશન બૈલેંસ(ઉદાહરણ-અગર તમે 4 વાગે મિસ્ડ કોલ કર્યો છે તો આ તે દિવસે 4 વાગીયા સુધી પ્રાપ્ત કુલ ભુગતાન ની જાણકારી આપશે

હું અખા દિવસ માં પ્રાપ્ત ભુગતાન ને જોવા માંગું છું, મારે શું કરવું જોઈએ ?

પુરા દિવસ માં પ્રાપ્ત ભુગતાન ને જોવા માટે,તમે નીચે આપેલ ચરણો નું પાલન કરી પેટીએમ ફોર બિઝનેસ એપ માં જોઈ શકો છો

  • પેટીએમ ફોર બીઝનેસ એપ ખોલો
  • આપના ક્રેડેનશીયલ્સ ની સાથે લોગીન કરો
  • એપ સ્ક્રીન ના નીચલા ભાગ માં ભુગતાન પર ટેપ કરો
  • સ્ક્રીન ના ઉપરી જમણા ખૂણામાં સમય સીમા નું ચયન કરવા માટે એક ડ્રોપ ડાઉન હશે,

તેના પર ટેપ કરો અને આજ નું ચયન કરો

પુરા દિવસમાં પ્રાપ્ત કુલ ભુગતાન વ્યક્તિગત/ઈન્ડીવિઝુઅલ ભુગતાન વિવરણ ની સાથે અહિયાં દેખાશે!

અગર તમારી પાસે સ્માર્ટ ફોન નથી તો તમે  7053112112 પર મિસ્ડ કોલ આપી શકો છો , તમને એક એસએમએસ પ્રાપ્ત થશે.

હું પેટીએમ પંજીકૃત વ્યાપારી કેવી રીતે બની શકું છું?

  1. પેટીએમ પંજીકૃત વ્યાપારી બનવા માટે અહિયાં ક્લિક કરો અને પેટીએમ લોગીન આઈડી અને પાસવર્ડ ની સાથે લોગીન કરો
  2. ફોર્મ પર બધાજ આવશ્યક વિવરણ ભરો
  3. ફોર્મ જમા કરીય બાદ, અમારી ટીમ વ્યાપારી ના રૂપ માં પંજીકૃત કરવા માટે તમને સંપર્ક કરશે
  4. 50k વ્યાપારી હોવાના કારણે તમે તમારા લિન્ક્ડ બેંક ખાતા માં 0% શુલ્ક માં 50,000રૂ સુધી સ્વીકાર કરી શકો છો

મને પ્રાપ્ત કોઈ પણ ભુગતાનની ઓર્ડર આઈડી કેવી રીતે મળી શકે છે ?
તમારા ખાતામાં પ્રાપ્ત દરેક ભુગતાન માટે મોકલેલ SMS માં એક ઓર્ડર આઈડી ઉપલબ્ધ હોય છે.  તમે નીચે જણાવેલ ચરણોનું પાલન કરી Paytm for Business app પર ઓર્ડર આઈડી પણ જોઈ શકો છો (ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો):

  1. બીઝનેસ એપ પર પેમેન્ટ્સ ટૈબ પર જાઓ
  2. જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલા કેલેન્ડર આઇકન પર પેમેન્ટ્સ ની તારીખનું ચયન કરો જેનું તમે ઓર્ડર આઈડી મેળવવા માંગો છો
  3. તમારા એકાઉન્ટમાં સેટલ્ડ થયેલ વ્યક્તિગત  ટ્રાન્ઝેક્શન સાથે કુલ રાશિ  ટોચ પર દેખાશે
  4. ઓર્ડર આઈડી દેખવા માટે કોઈ પણ ટ્રાન્ઝેક્શન પર ટેપ કરો

 

ઉચિત / અનુચિત ઉપયોગ નીતિઓ

પેટીએમ મર્ચન્ટ એકાઉન્ટ ના ઉચિત ઉપયોગનો શું અર્થ છે?

  • માત્ર ગ્રાહકો પાસેથી ચુકવણી સ્વીકારવા માટે બિઝનેસ એપ QR કે મર્ચન્ટ QR કોડ નો ઉપયોગ કરવો
  • માત્ર તેજ વસ્તુઓ અને સેવાઓ માટે ચુકવણી સ્વીકાર કરવી જે તમારા પેટીએમ બિઝનેસ એકાઉન્ટના અંતર્ગત પંજીકૃત હોય

પેટીએમ સેવાઓ ના અનુચિત ઉપયોગ ના ઉદાહરણ કયા છે?

  • ગૈર-ગ્રાહક/મર્ચન્ટ બિહેવ્યર માટે પેટીએમ મર્ચન્ટ QR નો ઉપયોગ કરવું
  • તેમના બેંક એકાઉન્ટમાં કેશ બેનિફિટ / પૈસા આપવાના બદલામાં ગ્રાહકોથી ચુકવણી સ્વીકારવી.

આ ચલણ ના પરિણામરૂપ પેટીએમ દ્વારા મર્ચન્ટને અપાતા બધાજ વિશેષાધિકારો પર પ્રતિબંધ લાગી શકે છે.

શું અનુચિત પેટીએમ ઉપયોગ ના કારણે વોલેટ પે મોડ નિષ્ક્રિય થઇ શકે છે અને શું આને ભવિષ્ય માં ફરીથી સક્રિય કરાવી શકાય છે?
અગર અનુચિત ઉપયોગ ના કારણે વોલેટ પે મોડને નિષ્ક્રિય કરાયું છે, તો આને ફક્ત ફરીથી ત્યારેજ એક્ટીવેટ કરાવી શકાય છે જયારે તમે પેટીએમ વોલેટના માધ્યમથી સ્વીકાર કરેલ ચુકવણી પર 1.99% + GST નું શુલ્ક આપવા માટે સહમત હોવ.
હું વગર કોઈ શુલ્ક આપે ચુકવણી સ્વીકાર કેવી રીતે કરી શકું છું?

તમે વગર કોઈ શુલ્ક ના ચુકવણી સ્વીકાર કરવા માટે UPI / PPBL નેટ બેન્કિંગ પે મોડ નો ઉપયોગ કરી શકો છો.

વિભન્ન સમસ્યા થી સંબંધિત તમારી શંકાઓ ને ઉકેલવા માટે નીચે આપેલ અમારા સમર્પિત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરશો.

 મર્ચન્ટ હેલ્પડેસ્ક

0120-4440-440

 બેંક,વોલેટ અને પેમેન્ટસ

0120-4456-456

 ફિલ્મ અને ઇવેન્ટ ટીકીટ

0120-4728-728

પેટીએમ મોલ શોપિંગ ઓર્ડર્સ

0120-4606060

પેટીએમ ટ્રાવેલ ટીકીટ અને ફોરેક્સ

0120-4880-880